ગુજરાત સરકારનું 2014-15નુ્ં બજેટ
વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને અપાતી લોન 10 લાખ રૂપિયાથી વધારી 15 લાખ કરાઈ
પાદરા જસદણ ગામે જીએસએફસી યુનિ. સ્થપાશે
વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને અપાતી લોન 10 લાખ રૂપિયાથી વધારી 15 લાખ કરાઈ
પાદરા જસદણ ગામે જીએસએફસી યુનિ. સ્થપાશે
નિરાધાર વિધવા મહિલાઓ માટે 168 કરોડની જોગવાઈ
નવા ચેકડેમ, તળાવ ઉંડા કરવા માટે 44 કરોડની જોગવાઈ
પાટણથી ડિંડરોલ પાઈપલાઈન માટે 15 કરોડની જોગવાઈ
ગર્ભવતી મહિલાઓને 6000ની સહાયની જોગવાઈ
ગરીબ ખેડૂતો માટે કૃષિ કીટ માટે 49 કરોડ માટે
જળસંપત્તિ અને કલ્પસર માટે 3570 કરોડની જોગવાઈ
ઉદ્યોગ અને ખનીજ માટે 2223 રૂપિયા ફાળવાયા
ખેડૂતોને 39 કરોડ રૂપિયાના ખર્ચે કૃષિ કિટ
રાજ્ય સરકારનો મહેસૂલી ખર્ચ રૂ. 96,216
આઈટીઆઈ મહિલા તાલીમાર્થીઓને સાઈકલ આપવાની જોગવાઈ
100 નવી એમ્બ્યૂલન્સ માટે 15 કરોડની જોગવાઈ
મદાના બાકી કામો માટે સૌરાષ્ટમાં 1406 કરોડની જોગવાઈ
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના વિકાસ માટે 2675 કરોડ રૂપિયાની જોગાવાઈ
પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે 365 કરોડની જોગવાઈ
જિલ્લા કક્ષાએ ધો.10 અને 12માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને ઈનામની જોગવાઈ
6થી 7 ધોરણની વિદ્યાર્થીઓ માટે 750 કરોડની શિષ્યવૃત્તિની જોગવાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 500 કરોડ રૂપિયા ફાળવાયા
સરકારને રૂ. 1,03,053 મહેસૂલી આવક થઈ
નાના શહેરોમાં હવાઈ સેવા માટે 20 કરોડ રૂપિયા ફાળવાયા
આંગણવાડી કાર્યકરોના માનદવેતનમાં દર મહિને રૂ. 500નો વધારો કરવાનો નિર્ણય, 33
કરોડની ફાળવણી
કરોડની ફાળવણી
સુજલામ સુફલામ યોજના માટે 70 કરોડ ફાળવાયા
દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં દરિયાઈ ધોવાણ અટકાવવા 107 કરોડની જોગવાઈ
ગ્રામિણ વિકાસ માટે 2311 કરોડ
સંદેશા વ્યવહાર માટે 761 કરોડની જોગવાઈ
હોસ્પિટલના સુદ્રઢિકરણ માટે 194 કરોડ
ટ્રેક્ટરની ખરીદી માટે 46 કરોડની જોગાવાઈ
આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે 391 કરોડની જોગવાઈ
નર્મદા યોજના માટે 9,000 કરોડ ફાળવાયા
2014-15ને રાજ્ય સરકાર કૃષિ વર્ષ તરીકે ઉજવશે.
ઉર્જા માટે 5097 કરોડની જાગવાઈ
પરિવહન માટે 5638 કરોડની જોગવાઈ
ઉદ્યોગ અને ખનીજ માટે 2223 કરોડની જોગવાઈ
સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે 13035 કરોડ રૂપિયા
સાયન્સ અને ટેકનોલોજી માટે 544 કરોડની જોગવાઈ
ગત વર્ષ કરતા આયોજન કદમાં 21 ટકાનો વધારો
કૃષિ અને નાના ઉદ્યોગો પર ભાર
587.85 કરોડની પૂરાંતવાળું બજેટ
ગ્રામિણ વિકાસ માટે 2311 કરોડ રૂપિયા
કૃષિ અને સંલગ્ન પ્રવૃતિ માટે 4358 કરોડ રૂપિયાની જોગવાઈ
ઉદ્યોગોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવશે, વિકાસ યાત્રા ચાલુ રખાશે
સ
ૌની યોજના માટે 1296 કરોડ
ૌની યોજના માટે 1296 કરોડ
આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે 391 કરોડ
નર્મદા નહેરનું કામ 2015-16માં પુરું થશે, નર્મદા યોજના માટે 9000 કરોડની જોગવાઈ
રાજ્યની વાર્ષિક યોજના 71330.44 કરોડની
રાજ્ય સરકારના બજેટમાં રોજગાર ક્ષેત્ર પર વિશેષ ભાર
2014-15ના બજેટનું કુલ કદ 1.20 લાખ કરોડ રૂપિયા
No comments:
Post a Comment