Tuesday, September 27, 2011

અમે કોઈને છેડતા નથી અને કોઈ છેડે તો છોડતા નથી, મોદીની ગર્જના



- “આ દિલ્હી સલ્તનતે જવાબ આપવો જોઈએ?”

- “આ દિલ્હીનો જવાબ માગવો જોઈએ?”

- “દિલ્હીની સરકારને પાઠ ભણાવવો જોઈએ?”

- “સૌનો સાથ સૌનો વિકાસ”

- “જનશક્તિ અને લોકશક્તિ એ જ આપણો માર્ગ છે”

- “અમે કોઈને છેડતા નથીને કોઈ અમને છેડે તો છોડતા નથી”

- “દિલ્હી, મુંબઈને સાચવો છો પણ અમને દેશની બહારના ગણો છો?”

- “ગુજરાત જાણે કોઈ દુશ્મન દેશ હોય એવો વ્યવહાર કરાય છે”

- “ગરીબના ઘરે ચૂલો સળગે છે તો તમને પેટમાં દુઃખે છે?”

-"દિલ્હીથી તમારું લોહી ચૂસવાનો પ્રયત્ન થાય છે તેનો વીણીવીણીને હિસાબ લો."

-"છ કરોડ નાગરિકોનો પુરુષાર્થ, એમની જ પ્રગતિ એ જ ગુજરાતની પ્રગતિ"

એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે “દિલ્હી સલ્તનતે જવાબ આપવો જોઈએ”, “દિલ્હીનો જવાબ માગવો જોઈએ” આ સવાલો મોદી આગામી ચૂંટણી અભિયાનમાં પણ મતદારોને સતત પૂછતા રહેશે.
le="font-weight:bold;">

No comments: