Monday, February 28, 2011

અલગ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે અમદાવાદ તેનું પાટનગર બન્યું.



૧૪૧૧
અમદાવાદની સ્થાપના.

૧૪૮૬
મહમદ બેગડાએ શહેરના દરવાજા બનાવડાવ્યા.

૧૬૧૮
જહાંગીરે, ભદ્રના કિલ્લા પર બ્રિટિશ પ્રતિનિધિ સર થોમસ રોને ભારતમાં વહેપાર કરવાનો પરવાનો આપ્યો.

૧૭૩૩
મરાઠા સૈન્ય અમદાવાદમાં દાખલ થયું. ૧૭૫૩માં મરાઠા શાસનનો પ્રારંભ.

૧૮૧૭
બ્રિટિશ કલેક્ટર ડનલોપે અમદાવાદની સત્તા સંભાળી.

૧૮૫૪
મ્યુનિસિપાલિટીની સ્થાપના

૧૮૬૦
શહેરમાં ગટરલાઈન નાખવાનું આયોજન?

૧૮૬૧
શેઠ રણછોડલાલ છોટાલાલ દ્વારા શહેરમાં પ્રથમ ટેક્સટાઈલ મિલની સ્થાપના.?

૧૮૬૮
શહેરમાં કેટલાક રસ્તાઓ પર ઘાસતેલના દીવા મૂકાયા

૧૮૭૦
સાબરમતી નદી પર પ્રથમ એલિસબ્રિજનું નિર્માણ

૧૮૮૫
દુધેશ્વર વોટર વર્કસની સ્થાપના.

૧૮૯૭
માત્ર ૩૪ ગ્રાહકો સાથે ટેલિફોન સેવા શરૂ

૧૯૧૩
પોળોમાં પથ્થર જડવાનું કાર્ય, તિળયાની પોળ(સારંગપુર)થી શરૂ

૧૮૯૭
માત્ર ૩૪ ગ્રાહકો સાથે ટેલિફોન સેવા શરૂ

૧૯૧૫
ઈલેક્ટ્રિક સેવાનો પ્રારંભ

૧૯૨૮
મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટી પર પ્રથમ વખત ત્રિરંગો લહેરાવાયો

૧૯૩૦
ઐતિહાસિક દાંડી યાત્રાનો શહેરમાંથી પ્રારંભ.
trong>

No comments: