ભાઈ ભા.જ.પ નો થયો છે જયકારો.....થયો છે...
કમળ નો થયો છે કલકારો (૨)
નગરપાલિકામાં થયો છે હોંકારો.........થયો છે....
તાલુકા ને જીલ્લા તો લીધા (૨)
ચારેકોર થયો કમળનો ચમકારો.........થયો છે...
વિકાસને તો જુઓ વધાવ્યો (૨)
ખોબલે ખોબલે મતોનો વધારો...........થયો છે...
જનતાએ સમજ સાચી બતાવી (૨)
ખીલ્યું કમળ ને થયો જયકારો.........થયો છે......
બની કમળનો જ એક સહારો (૨)
પંજાને જનતાએ કેવો પછાડ્યો..........થયો છે...
સુરાજ્ય ને સુશાસન કેરો નારો (૨)
"સ્વપ્ન" સજાવશે કમળ કેરો ક્યારો.....થયો છે...
No comments:
Post a Comment