Wednesday, January 2, 2008

Aatankwaad_ for India.‏


લગભગ સંપુર્ણ વિશ્વ ઇસ્લામી આતંકવાદના પરિણામો ભોગવી રહ્યુ છે.સર્વેક્ષણ અનુસાર આતંકવાદના કારણે મ્રુત્યુ પામનાર લોકોની સંખ્યા ઇરાકમાં અને તે પછી ભારત માં સૌથી વધારે છે. આવશ્યક્તા છે કે ભારતીય નેત્રુત્વ પોતાની માનસિકતા અને સંબંધિત કાયદાકીય માળખુ કઠોર
અને વ્યવહારીક બનાવે, પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે. જ્યારે સંપુર્ણ વિશ્વ પોતાના કાયદા કાનુન અને માનસિકતામાં પરિવર્તન લાવી રહ્યુ છે
ત્યારે ભારત વધારે ને વધારે શક્તિહીન પુરવાર થઇ રહ્યુ છે. આ રહ્યા કેટલાક ઉદાહરણો......

૧. અન્ય દેશ - The terrorist has to be faced with full force. The terrorists need to be physically liquidated.
- Mussaraff
ભારત - અગર આતંકવાદીઓ ગુસ્સે થઇ ને શસ્ત્રો ધારણ કરે તો સરકાર શુ કરી શકે ?
- ભારત વર્તમાન ગ્રુહમંત્રી
૨. અન્ય દેશ - When dealing with terrorism, it is better to be safe than sorry.
- John Haward, P.M. of Aust.

-- આવા પ્રસંગો બનશે. આતંક્વાદ સામે બચાવ વધારે આવશ્યક છે. આતંકવાદ સામેની લડાઇ ની આ કિંમત છે. (આતંકવાદી સમજી ને જ્યારે ઇંગ્લેન્ડ પોલીશે એક નિર્દોશ બ્રાઝીલના યુવકને ઠાર માર્યો ત્યારે પોતાના દેશની પોલીશના બચાવ માં)
- Prme Minister of England

ભારત - આંતકવાદી સોહરાબુદ્દીનના મ્રુત્યુ પર શોક વ્યક્ત કર્યો.. (ભારત ના તથાકથીત બુદ્ધિજીવીઓ અને રાજકારણીઓ)

૩. અન્ય દેશ - હિન્દુઓ તમે ઇંગ્લેન્ડના સમાજની લોકસંખ્યાના ૧% છો. .પરંતુ જેલોમાં તમારી ટકાવારી કેવળ ૦.૦૨૫% છે.તમે જે જીવનમુલ્યોની બ્રીટીશ સમાજને આવશ્યકતા છે તે તમે પુરી પાડી રહ્યા છો..
- Devin Camrun, President of conzervative party, England.

ભારત - ભારત ના જેલોમાં મુસ્લીમોની ટકાવારી તેમની લોકસંખ્યાની ટકાવારી કરતા વધારે છે. એ ચીંતાનો વિષય છે.
- સચ્ચર કમીટી.

૪. અન્ય દેશ - We must use terror, assassination, intimidation, land constiscation and cutting of social service to expel the Arabs from israel. We must expel the Arabs and take their places.

ભારત - સુપ્રિમ કોર્ટ IMDT કાયદો હટાવ્યા પછી પણ બાંગ્લાદેશી મુસલમાન ઘુસણખોરોને પાછા ધકેલવા માટે ભારત સરકારે કોઇ પગલા લીધા નથી.
૫. અન્ય દેશ - Aug. 2005 માં બાગ્લાદેશમાં (જે ઇસ્લામી દેશ છે) બોમ્બધડાકાથી કેવળ બે વ્યક્તિના મ્રુત્યુ. સાદીકુલ ઇસ્લામી અને અન્ય છ આતંકવાદીઓને માર્ચ ૨૦૦૭ માં ફાંસી. - એક સમાચાર ભારત - ભારતની સંસદ પર હુમલો કરનાર અફઝલને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ ફાંસી નહી.

૬. અન્ય દેશ - 'ઇઝરાયેલના સૈનીકો પોતાના હુમલા ચાલુ રાખશે. જ્યાં આ આતંકવાદી રાક્ષસો છુપાયેલા છે ત્યાં અમે બોમ્બમારો ચાલુ રાખીશુ. આતંકવાદીઓએ પોતાની જાળ અમારી સરહદો ઉપર ગોઠવી છે. પણ યાદ રાખજો અમે ઝુકીશુ નહી. અમારા હુમલા ચાલુ રહેશે. આજે, આવતી કાલે અને પછી પણ...... અને આના માટે અમારે કોઇની ક્ષમાયાચના કરવાની આવશ્યકતા નથી.' - ઇઝરાયેલી પ્રધાનમંત્રી
ભારત - જેમને આર્થિક કારણો થી હાથમાં હથીયાર લીધાં છે તેમણે અમે અમારા ભાઈઓ સમજીએ છીએ. તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો અમે પ્રયત્ન કરીશુ. - ભારતના વર્તમાન ગ્રુહમંત્રી.
૭. અન્ય દેશ - અમેરિકામાં ૧૧ સપ્ટે. પછી Patriot કાયદો અને ઇંગ્લેન્ડમાં સીક્રેટ સર્વીસ કાયદો આતંકવાદ સામે ઘડાયો.. ભારત - ભારતમાં ' POTA ' નામનો કાયદો દુર કરવામા આવ્યો.

No comments: